આર્ટીકલ અને પોસ્ટ :-

Friday, 17 May 2013

તમે બધુ જ કરી શકો છો

દુનિયામાં ઘણાં-બધાં લોકો છે, જેમને કઈંકને કઇંક ગમતું મળ્યું છે,
જેને મેળવીને તેઓ ખૂબ જ ખૂશ છે..
પણ, જેમને કઇં જ નથી મળ્યું, તેમને પણ 'કઇં જ નથી' તો મળ્યું જ છે..
જે બીજા કોઈને નથી મળ્યું..
તો, તમે બધુ જ કરી શકો છો, તમે કોઈનાથી પણ નબળા નથી, એવો આત્મવિશ્વાસ ઊભો કરવાનો પ્રયત્ન કરો..
બાકી કૂદરત પર છોડી દો..


લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 43

No comments:

Post a Comment