તક મારા હાથમાં, ને ઉજાશ મારા મુખ પર
પ્રેમ મારા સાથમાં, ને આશ તારા સુખ પર
દર્દ મારા તનમાં, ન હસું તારા દુઃખ પર
કાંટા મારા વનમાં, ને ફૂલો તારા રુખ પર
ઉપવાસ મારા જીવનમાં, ન જમું તારી ભુખ પર
વિશ્વાસ મારા મનમાં, ને રક્ષણ તારી કુખ પર
તક મારા હાથમાં, ને ઉજાશ મારા મુખ પર
પ્રેમ મારા સાથમાં, ને આશ તારા સુખ પર.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 19
પ્રેમ મારા સાથમાં, ને આશ તારા સુખ પર
દર્દ મારા તનમાં, ન હસું તારા દુઃખ પર
કાંટા મારા વનમાં, ને ફૂલો તારા રુખ પર
ઉપવાસ મારા જીવનમાં, ન જમું તારી ભુખ પર
વિશ્વાસ મારા મનમાં, ને રક્ષણ તારી કુખ પર
તક મારા હાથમાં, ને ઉજાશ મારા મુખ પર
પ્રેમ મારા સાથમાં, ને આશ તારા સુખ પર.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 19

No comments:
Post a Comment