કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય
નથી ભેદ આજે છોકરા-છોકરીઓ વચ્ચે
તો પછી છોકરાઓથી શા માટે શરમાય?
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
પપ્પા કમાયેલ, એટલે હાથમાં મોબાઈલ
આજે છોકરીઓને જલ્સા થાય
હવે તમે જ કહોને મને આટલું
આ જોઈને છોકરાઓ થોડા શરમાય?
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
ઊંચી એડીના સેન્ડલ, ને ગાડી ચલાવવામાં હેન્ડલ
તોય ગાડી લઈને મૉર્નિંગ વૉકમાં જાય
પેટ્રોલ થઈ જાય ગાડીમાં પૂરું,
એટલે બીચારીઓને બૉયફ્રેન્ડ યાદ આવી જાય..
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
એક બાજુ ડાયેટીંગ, ને બીજી બાજું પકોડી ઈટમ-ઈટીંગ
પછી વાંકી ચૂકી, એ ક્યાંથી સીધી થાય
શાહરૂખ-સલમાન પાછળ પાગલ, બેનપણીને કહે
This is your, This is my
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
પહેરે કાળી સાડી, ને હાથમાં કાળી મહેંદી
પીઠમાં ટેટૂ ચોંટાડીને લગનમાં જાય
જુએ જ્યારે વરરાજાને ધ્યાનથી
ત્યારે બેનપણીને કે, અલી, આ તો પેલો મારા વાળો, હાય-હાય
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 28
આજે આવી ફેશન છોકરીઓમાં થાય
નથી ભેદ આજે છોકરા-છોકરીઓ વચ્ચે
તો પછી છોકરાઓથી શા માટે શરમાય?
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
પપ્પા કમાયેલ, એટલે હાથમાં મોબાઈલ
આજે છોકરીઓને જલ્સા થાય
હવે તમે જ કહોને મને આટલું
આ જોઈને છોકરાઓ થોડા શરમાય?
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
ઊંચી એડીના સેન્ડલ, ને ગાડી ચલાવવામાં હેન્ડલ
તોય ગાડી લઈને મૉર્નિંગ વૉકમાં જાય
પેટ્રોલ થઈ જાય ગાડીમાં પૂરું,
એટલે બીચારીઓને બૉયફ્રેન્ડ યાદ આવી જાય..
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
એક બાજુ ડાયેટીંગ, ને બીજી બાજું પકોડી ઈટમ-ઈટીંગ
પછી વાંકી ચૂકી, એ ક્યાંથી સીધી થાય
શાહરૂખ-સલમાન પાછળ પાગલ, બેનપણીને કહે
This is your, This is my
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય..
પહેરે કાળી સાડી, ને હાથમાં કાળી મહેંદી
પીઠમાં ટેટૂ ચોંટાડીને લગનમાં જાય
જુએ જ્યારે વરરાજાને ધ્યાનથી
ત્યારે બેનપણીને કે, અલી, આ તો પેલો મારા વાળો, હાય-હાય
કે કાનમાં બંગડી, ને નાકમાં વીંટી
આજે આવી ફેશન છોકરીઓમાં થાય.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 28

No comments:
Post a Comment