કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો..
કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો..
રોતો હતો એ દીકરો જ્યારે
માએ એને છાનો રખાવ્યો
કેમ કરીને વાત મા ભૂલશે?
માએ લાડકવાયો ગુમાવ્યો
કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો..
બેસતા જ્યારે મા દીકરો જમવા
માએ પહેલા તેને જમાડ્યો
રાત-રાતના ઉજાગરા વેઠી
માએ પહેલા તેને સુવડાવ્યો
કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 29
માએ એનો દીકરો ગુમાવ્યો..
કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો..
રોતો હતો એ દીકરો જ્યારે
માએ એને છાનો રખાવ્યો
કેમ કરીને વાત મા ભૂલશે?
માએ લાડકવાયો ગુમાવ્યો
કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો..
બેસતા જ્યારે મા દીકરો જમવા
માએ પહેલા તેને જમાડ્યો
રાત-રાતના ઉજાગરા વેઠી
માએ પહેલા તેને સુવડાવ્યો
કોણ સમજશે માનું આ દુઃખ
માએ એનો દીકરો ગુમાવ્યો - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 29

No comments:
Post a Comment