આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

બોલ્યું ચાલ્યું માફ કરશો!!

સત્તાધીશ સરકાર કહે છે, વૉલમાર્ટ જો ભારતમાં આવશે, તો ભારતનું ભલું થશે(બરોબર?), વિરોધપક્ષ કહે છે ભારતનાં નાના વેપારીઓનું દેવાળું ફૂંકાઈ જશે(બરોબર?),

આજે ગુજરાતના સમાચારમાં એવું સામે આવ્યું કે આણંદ નજીક પહેલેથી જ વૉલમાર્ટનો સ્ટોર તૈયાર થઈ ચૂક્યો છે અને તેનું ઑપનિંગ પણ 14 જાન્યુઆરી પછી થઈ શકે છે.

એનો અર્થ એમ કે ગુજરાતની સરકાર અથવા તો મુખ્યમંત્રી, સત્તાધીશ સરકાર કરતા વધારે સ્માર્ટ છે?, અથવા તો એમ માનીએ કે એક ડગલું વધારે આગળ છે!!? કે પછી એમ માનીએ કે 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે?'

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 33

No comments:

Post a Comment