જુઓ આજના આ યુવકો,
પૈસા ખર્ચે ને કસરત કરવા જાય..
છોકરીઓ સામે ચેનચાળા કરતાં
પહેલી વાર, છોકરીઓના લાફા ખાય
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
તો પટાવી એ છોકરીઓને
બુલેટમાં લઈને ફરવા જાય
લાયસન્સ અને હેલમેટ વગરના બીચારા,
બીજી વાર, પોલીસના ડંડા ખાય..
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
તો ખવડાવી એ પોલીસને પૈસા
પાછા હરખપદુડા થાય
ગર્લફ્રેન્ડને પણ લઈ ગયા હતાને જોડે
ત્રીજી વાર, ગર્લફ્રેન્ડની ગાળો ખાય
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
તોય મનાવી લે એ ગર્લફ્રેન્ડને
પણ ગર્લફ્રેન્ડના ઈરાદા ન સમજાય
નથી સમજતા એટલે જ તો આ યુવકો
ચોથી વાર જીવનમાં ઠોકર ખાય
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
જોઈ 18 વર્ષના આ 'ડોસા'ને
80-90નાં ડોસા-ડોસી પણ શરમાય
ખાઈ લાફા, ગાળો, ડંડા અને જીવનમાં ઠોકર
આ યુવકો શા માટે કસરત કરવા જાય?
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય.. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 4
પૈસા ખર્ચે ને કસરત કરવા જાય..
છોકરીઓ સામે ચેનચાળા કરતાં
પહેલી વાર, છોકરીઓના લાફા ખાય
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
તો પટાવી એ છોકરીઓને
બુલેટમાં લઈને ફરવા જાય
લાયસન્સ અને હેલમેટ વગરના બીચારા,
બીજી વાર, પોલીસના ડંડા ખાય..
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
તો ખવડાવી એ પોલીસને પૈસા
પાછા હરખપદુડા થાય
ગર્લફ્રેન્ડને પણ લઈ ગયા હતાને જોડે
ત્રીજી વાર, ગર્લફ્રેન્ડની ગાળો ખાય
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
તોય મનાવી લે એ ગર્લફ્રેન્ડને
પણ ગર્લફ્રેન્ડના ઈરાદા ન સમજાય
નથી સમજતા એટલે જ તો આ યુવકો
ચોથી વાર જીવનમાં ઠોકર ખાય
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય
જોઈ 18 વર્ષના આ 'ડોસા'ને
80-90નાં ડોસા-ડોસી પણ શરમાય
ખાઈ લાફા, ગાળો, ડંડા અને જીવનમાં ઠોકર
આ યુવકો શા માટે કસરત કરવા જાય?
જુઓ આજના આ યુવકો, કસરત કરવા જાય.. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 4

No comments:
Post a Comment