આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

સમજો-સમજો દુનિયા

સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા
સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા

વ્યસન બાળે દીકરાને, હમમમમમમમ...
દહેજ બાળે દીકરીને, હમમમમમમમ...

વ્યસન બાળે દીકરાને, દહેજ બાળે દીકરીને
શાને કરો છો કામ, આવા હાથે કરીને
સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા
સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા

સમજાવો દીકરાને, હમમમમમમમ..
બચાવો દીકરીને, હમમમમમમમ..

સમજાવો દીકરાને, બચાવો દીકરીને
શાને આપો છો રૂપિયા દેવું માથે કરીને
સમજો-સમજો દુનિયા,સમજો-સમજો દુનિયા
સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા

નથી ખબર દીકરાને, હમમમમમમમ..
કેવી આફત દીકરીને, હમમમમમમમ..

નથી ખબર દીકરાને, કેવી આફત દીકરીને
આજે લૂંટે છે દુનિયા આખી સાથે મળીને..
સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા
સમજો-સમજો દુનિયા, સમજો-સમજો દુનિયા - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 3

No comments:

Post a Comment