કાન પકડું, તારી માફી માંગું
માનીજા વાત મારી પગે લાગું
છોડી દે જીદ, હું કેમ સમજાવું
તું કહે જેમ, હું એમ મનાવું..
કાન પકડું, તારી માફી માંગું..
જીવવું મુશ્કેલ, કહે છે મારું દિલ
તારા માટે ચૂક્વ્યું પ્રેમનું બિલ
મા મારી તને હવે પગે લાગું
તારા માટે રાતદિવસ જાગું
છોડી દે જીદ હું કેમ સમજાવું
તું કહે જેમ, હું તેમ મનાવું
કાન પકડું, તારી માફી માંગું..
ખોટું જો બોલું, હું તો જ ડરું છું
આ બધી વાતો હું રોજ કરું છું
માફ કર ભૂલ હવે બે હાથ જોડું
સાફ કર દિલ, હવે નહીં સાથ છોડું
છોડી દે જીદ હું કેમ સમજાવું
તું કહે જેમ, હું તેમ મનાવું
કાન પકડું, તારી માફી માંગું..
જો, દુર ના જઈશ, મારા હાથની ખઈશ
જબરદસ્તી કરીને પણ હું તો મનાવી લઈશ
ભૂલ થઈ ગઈ, હવે દૂર થઈ ગઈ
અક્કલ મારી હવે ઠેકાણે આવી ગઈ
છોડી દે જીદ, હું કેમ સમજાવું
તું કહે જેમ, હું તેમ મનાવું..
કાન પકડું, તારી માફી માંગું.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 11
માનીજા વાત મારી પગે લાગું
છોડી દે જીદ, હું કેમ સમજાવું
તું કહે જેમ, હું એમ મનાવું..
કાન પકડું, તારી માફી માંગું..
જીવવું મુશ્કેલ, કહે છે મારું દિલ
તારા માટે ચૂક્વ્યું પ્રેમનું બિલ
મા મારી તને હવે પગે લાગું
તારા માટે રાતદિવસ જાગું
છોડી દે જીદ હું કેમ સમજાવું
તું કહે જેમ, હું તેમ મનાવું
કાન પકડું, તારી માફી માંગું..
ખોટું જો બોલું, હું તો જ ડરું છું
આ બધી વાતો હું રોજ કરું છું
માફ કર ભૂલ હવે બે હાથ જોડું
સાફ કર દિલ, હવે નહીં સાથ છોડું
છોડી દે જીદ હું કેમ સમજાવું
તું કહે જેમ, હું તેમ મનાવું
કાન પકડું, તારી માફી માંગું..
જો, દુર ના જઈશ, મારા હાથની ખઈશ
જબરદસ્તી કરીને પણ હું તો મનાવી લઈશ
ભૂલ થઈ ગઈ, હવે દૂર થઈ ગઈ
અક્કલ મારી હવે ઠેકાણે આવી ગઈ
છોડી દે જીદ, હું કેમ સમજાવું
તું કહે જેમ, હું તેમ મનાવું..
કાન પકડું, તારી માફી માંગું.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 11

No comments:
Post a Comment