દુર ક્યાંક વાહનોના અવાજમાં
ધૂળની ડમરીઓ ઉડે છે સ્વચ્છ અને સુંદર હવામાં
શું કહું એને, શું પૂછું એને?
સમય વીત્યો જાય છે, તેની સુંદરતાને જોવામાં
દુર ક્યાંક વાહનોના અવાજમાં..
નથી રહેવાતું કે નથી કહેવાતું
નીકળે છે આસું, બસ ખોટું-ખોટું રોવામાં
હરખાતું હૈયું પણ જાણે ભીંજાતું
એકબીજાની આંખોથી આંખોને લૂવામાં
દુર ક્યાંક વાહનોના અવાજમાં..
ન એ કઈ બોલી, ન હું કઈ બોલ્યો
શું બાકી હતું કઈ કહેવામાં
ન નીકળી હૈયામાંથી કોઈ વાત
ન થઈ હિંમત, તેને કઈ પુંછવામાં
દુર ક્યાંક વાહનોના અવાજમાં.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 8
ધૂળની ડમરીઓ ઉડે છે સ્વચ્છ અને સુંદર હવામાં
શું કહું એને, શું પૂછું એને?
સમય વીત્યો જાય છે, તેની સુંદરતાને જોવામાં
દુર ક્યાંક વાહનોના અવાજમાં..
નથી રહેવાતું કે નથી કહેવાતું
નીકળે છે આસું, બસ ખોટું-ખોટું રોવામાં
હરખાતું હૈયું પણ જાણે ભીંજાતું
એકબીજાની આંખોથી આંખોને લૂવામાં
દુર ક્યાંક વાહનોના અવાજમાં..
ન એ કઈ બોલી, ન હું કઈ બોલ્યો
શું બાકી હતું કઈ કહેવામાં
ન નીકળી હૈયામાંથી કોઈ વાત
ન થઈ હિંમત, તેને કઈ પુંછવામાં
દુર ક્યાંક વાહનોના અવાજમાં.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 8

No comments:
Post a Comment