Gustakhi Maf: Lo ji.. ban gaya apna Bharat.. It happens only in India #Cap War In Indian Politics.. What an Idea Sir ji.. 'કેસરિયા'લાલ, એટલે કે ભાજપના 'સાહેબ' હવે 'પ્રધાનમંત્રી' બની જશે(ભવિષ્યકાળ),
'વ્હાઇટ' કોલર કોમન મેન, એટલે કે 'આમઆદમી' 'મુખ્યમંત્રી' બની ગયો(વર્તમાનકાળ),
અને જેમની 'લીલા' અપરંપાર હતી, એવા 'શહેઝાદા' હવે 'સામાન્ય મંત્રી' રહી ગયા(ભૂતકાળ)..
આ છે 'ફિરંગી શાસન'માંથી આઝાદ થયેલું આપણું 'ત્રિરંગી ભારત'.. બોલો આવું બીજા કોઈ દેશમાં જોવા મળે ખરું?
અબ ગબ્બર બોલેગા.. ''અરે ઓ 'જનતા', કિતને આદમી થે..
જનતા બોલેગી..'3 સરકાર'..
અબ તેરા ક્યાં હોગા કાલિયા..?
- લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 61
No comments:
Post a Comment