Congratulation to #BJP ( #Narendramodi ) and Congratulation to #AAP-Aam Adami Party( #Kezarival ) - Good Result for Good Governance(India):કોંગ્રેસને રાજસ્થાન-મધ્યપ્રદેશ-દિલ્હી અને છત્તિસગઢમાં જે ભાજપા અને આમ આદમી પાર્ટી તરફથી હાર મળી છે, તે આ વાત ને પૂરવાર કરે છે કે ભારતનાં લોકો- (મતદારો), હજું જાગે છે અને તેઓ કેટલાં સ્માર્ટ છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કે કોંગ્રેસને 'વિપક્ષ' બનવાને પણ લાયક ન રાખી.
કામ, વિકાસ, મોદી અને રાજકિય અનુભવને ધ્યાનમાં લઈને લોકોએ આ ચાર જગ્યાએ ભાજપને સાશક પક્ષ બનાવ્યો, ભાજપ સારું કામ કરે, તે ભ્રષ્ટાચારી ન બને અને એક અભિમાની પક્ષ ન બની જાય તેટલા માટે આમ આદમી પાર્ટી જેવો મજબુત અને સકારાત્મક રીતે ભૂમિકા ભજવતો વિપક્ષ આપ્યો અને જે એક સારો પક્ષ કે સારું સાશન કરવામાં નિષ્ફળ રહ્યો તે કોંગ્રેસ પક્ષને વિપક્ષ પણ ન બનવા દઈને બરતરફ કરી દીધો, મતદારોનાં આ નિર્ણયને સલામ છે.
- બીજેપી શ્રેષ્ઠ સાશક પક્ષ બને, આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિપક્ષ બનીને તેમને સીધા રસ્તા પર રાખે અને કોંગ્રેસને ટાટા-બાય-બાય કરીને મતદારો કે ભારતનાં લોકો કેટલા સ્માર્ટ છે તેનો પૂરાવો આપ્યો છે.
In My Point Of View - 10 Major factor - Why congress fail in this election?
- Ramlila 'maidan ma adadhi rate' Baba Ramdev ni 'bagadeli leela'..
- Aanna Hazare a 'karela fast ni avhelana'..
- 'Chuuup kari didha' - Two minister Manmohan singh and Pranav mukherji
- Kalmadi.. Corruption in commonwealth games
- Failed to reduce inflation
- Petrol prices rise again and again
- So many haughty ministers in party
- Lightly taken to Pakistan and china attack on India and Indian army soldiers
- Lightly taken to Narendra modi and overall development in Gujarat
- Lightly taken to social media, rahul gandhi speech and Ignore 'Aam Aadmi'
ગુડ રિઝલ્ટ ફોર ગુડ ગવર્નન્સ
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 56
No comments:
Post a Comment